zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/બ/બાળકદાસ-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બાળકદાસ-૧ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામમહારાજના શિષ્ય. વતન વડોદરા.

સંતરામ મહારાજ માટેની ભક્તિ વ્યક્ત કરતાં, કવચિત હિન્દીની છાંટવાળાં પદો (કેટલાંક મુ.)ના કર્તા.

કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, સં. ૨૦૩૩ (ચોથી આ.).

સંદર્ભ : પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]