ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાગ્યચંદ્ર
Revision as of 09:37, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભાગ્યચંદ્ર '''</span>[ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જયચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈન ગચ્છોની ગુરુપ...")
ભાગ્યચંદ્ર [ઈ.૧૮૨૩માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. જયચંદના શિષ્ય. ‘કલ્પસૂત્ર’ પરના બાલાવબોધ (ર.ઈ.૧૮૨૩)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈન ગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’. [શ્ર.ત્રિ.]