ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભીમ-૭

From Ekatra Wiki
Revision as of 10:03, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભીમ-૭'''</span> [ઈ.૧૬૭૧મં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા શ્રીમાળી વણિક જૈન. વાસણસુત. ૮૪૪ ચોપાઈના ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}} {{Poem2Close}} <br> {{He...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભીમ-૭ [ઈ.૧૬૭૧મં હયાત] : આખ્યાનકાર. પાલનપુરના વીસા શ્રીમાળી વણિક જૈન. વાસણસુત. ૮૪૪ ચોપાઈના ‘નળાખ્યાન’ (ર.ઈ.૧૬૭૧)ના કર્તા. સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]