ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાખર

From Ekatra Wiki
Revision as of 10:39, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભાખર [ઈ.૧૫૯૪ સુધીમાં] : જૈન. ૧૪ કડીની ‘વીસવિહરમાન જિન-સ્તવન’ (લે.ઈ.૧૫૯૪) કૃતિના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]