< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧
ભાકુરામ [ ] : ગુરુરામના શિષ્ય. ૪ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : અભમાલા (+સં.). [કી.જો.]