ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભાવરંગ ગણિ
Revision as of 11:16, 5 September 2022 by KhyatiJoshi (talk | contribs)
ભાવરંગ(ગણિ) [ ] : જૈન. ૨ કડીના ‘ઉપદેશગીત’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]