ભાવલબ્ધિ(સૂરિ) [ ] : જૈન. ૪ કડીની ‘પર્યુષણપર્વની સ્તુતિ’(મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈરસંગ્રહ; ૨. સસંપમહાત્મ્ય. [શ્ર.ત્રિ.]