ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મલ્લિદાસ-૧

From Ekatra Wiki
Revision as of 09:51, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મલ્લિદાસ-૧'''</span> [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


મલ્લિદાસ-૧ [ઈ.૧૫૬૩માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. નૂનો-વિજયરાજની પરંપરામાં દેવરાજના શિષ્ય. ‘જંબૂસ્વામી-રાસ/પંચભવ-ચરિત્ર’ (ર.ઈ.૧૫૬૩/સં.૧૬૧૯; આસો સુદ ૩, મંગળવાર)ના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]