ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીકલશ
Revision as of 10:04, 6 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મહીકલશ'''</span> [ ] : જૈન સાધુ. જિનસોમસુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન’ (વડનગરમંડન-જીવિતસ્વામી)’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપ...")
મહીકલશ [ ] : જૈન સાધુ. જિનસોમસુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન’ (વડનગરમંડન-જીવિતસ્વામી)’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.]