ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીકલશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહીકલશ [                ] : જૈન સાધુ. જિનસોમસુંદરસૂરિના શિષ્ય. ૨૩ કડીના ‘આદિનાથ-સ્તવન’ (વડનગરમંડન-જીવિતસ્વામી)’ (લે.સં.૧૭મી સદી અનુ.)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[ગી.મુ.]