ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતી-૧
Revision as of 04:52, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''મોતી-૧'''</span> [ ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા. કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). {{Right|[ર.સો.]}} {{Poem2Close}} <br> {{Header...")
મોતી-૧ [ ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા. કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ર.સો.]