ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોતી-૧ [                ] : હરિજન લોકકવિ. જ્ઞાનનાં પદ (૨ પદ મુ.)ના કર્તા. કૃતિ: હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, સં. દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [ર.સો.]