ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મોતીવિજય-૨
Revision as of 04:53, 7 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">''' મોતીવિજય-૨'''</span> [ ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ :...")
મોતીવિજય-૨ [ ] : જૈન સાધુ. કીર્તિવિજયની પરંપરામાં કમલવિજયના શિષ્ય. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’(મુ.) તથા તીર્થંકરોનાં ૯ સ્તવનના કર્તા. કૃતિ : જિસ્તકાસંદોહ : ૨.. સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]