ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રૂપચંદ્ર પાઠક-૨
Revision as of 05:31, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રૂપચંદ્ર(પાઠક)-૨'''</span> [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘જિનલાભ-સૂરિ-ગીત’(મુ.)ના કર્તા. જિનલાભસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૭૮)ના સમયને આધારે આ કવિ ઈ.૧૮મી સદીમાં હયાત હો...")
રૂપચંદ્ર(પાઠક)-૨ [ઈ.૧૮મી સદી] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીના ‘જિનલાભ-સૂરિ-ગીત’(મુ.)ના કર્તા. જિનલાભસૂરિ (ઈ.૧૭૨૮-ઈ.૧૭૭૮)ના સમયને આધારે આ કવિ ઈ.૧૮મી સદીમાં હયાત હોવાનું કહી શકાય. કૃતિ : જૈન સત્યપ્રકાશ, ફેબ્રુ.-માર્ચ ૧૯૪૧-‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’, સં. કાંતિવિજ્ય (+સં.). [ર.સો.]