ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામાનંદ
Revision as of 06:34, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રામાનંદ : આ નામ ‘પંચકોષવર્ણન’ તથા ગુજરાતી-હિન્દી પદો (૩ મુ.) મળે છે. કૃતિ : ૧. નકાસંગ્રહ; ૨. ભજનસાગર : ૨. સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ.[ચ.શે.]