ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાખો

From Ekatra Wiki
Revision as of 10:22, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''લાખો'''</span> [ ] : કૃષ્ણભક્તિનાં ૩/૪ કડીનાં ૩ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, સં. ૧૯૬૫; ૩. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ;  ૫. સં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


લાખો [ ] : કૃષ્ણભક્તિનાં ૩/૪ કડીનાં ૩ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, સં. ૧૯૬૫; ૩. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ;  ૫. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [કી.જો.]