ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/લ/લાખો
Jump to navigation
Jump to search
લાખો [ ] : કૃષ્ણભક્તિનાં ૩/૪ કડીનાં ૩ પદ(મુ.)ના કર્તા. કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, પ્ર. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, સં. ૧૯૬૫; ૩. ભજનસાગર : ૨; ૪. ભસાસિંધુ; ૫. સંબોધિ, એપ્રિલ-જાન્યુ. ૧૯૭૯-૧૯૮૦-‘જૈનેતર પ્રાચીન ગુજરાતી કવિઓની કેટલીક અપ્રગટ રચનાઓ’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [કી.જો.]