ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાઘ-૧
Revision as of 16:10, 15 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વાઘ-૧ [ઈ.૧૭૪૮ સુધીમાં] : ‘વાઘવાણી’ને નામે પદસંગ્રહ (લે.ઈ.૧૭૪૮; અંશત: મુ.) તથા કેટલાંક બીજાં પદો મળે છે. કૃતિ : બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો ૨. પ્રાકકૃતિઓ; ૩. ગૂહાયાદી; ૪. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]