ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસાગર-૧

From Ekatra Wiki
Revision as of 08:59, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયસાગર-૧'''</span> [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિકલશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમચંદ રાજાની ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિનયસાગર-૧ [ઈ.૧૫૬૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનહર્ષસૂરિની પરંપરામાં સુમતિકલશના શિષ્ય. ૩૨૧ કડીની ‘સોમચંદ રાજાની ચોપાઈ’ (ર.ઈ.૧૫૬૧/સં. ૧૬૧૭, શ્રાવણ સુદ ૧૫, બુધવાર) તથા ‘ચિત્રસેન પદ્માવતી-રાસ’ એ કૃતિઓના કર્તા. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. મરાસસાહિત્ય;  ૩. જૈગૂકવિઓ : ૧; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]