ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિનયસોમ-૧

From Ekatra Wiki
Revision as of 09:02, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિનયસોમ-૧'''</span> [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ‘ફલોધી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[ર.ર.દ.]}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previou...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


વિનયસોમ-૧ [ ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યસૂરિના શિષ્ય. ૧૭ કડીના ‘ફલોધી પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]