ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હરજીવન-૨
Revision as of 03:55, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હરજીવન-૨'''</span> [ઈ.૧૮૨૩ હુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.હં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. હંદર્ભ :...")
હરજીવન-૨ [ઈ.૧૮૨૩ હુધીમાં લગભગ] : ‘શિવકથા’ (લે.હં.૧૮૨૩ લગભગ) તથા ૬ કડીના માતાના ગરબા(મુ.)ના કર્તા. કૃતિ : શ્રીમદ્ ભગવતીકાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. હંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]