ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન હૂરિ

From Ekatra Wiki
Revision as of 11:31, 20 September 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''હેમરત્ન(હૂરિ)'''</span> [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન હાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હેમરત્ન(હૂરિ) [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન હાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/૮૦), ૯૧૭/૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા/પદમણી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૧) તથા જૈન પરંપરા અનુહાર રામ-હીતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂપણ કરતી ૭ હર્ગની ‘હીતા-ચરિત્ર’-એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા’ એક જ કૃતિ હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો; ૩. જૈહાઇતિહાહ;  ૪. ફાત્રૈમાહિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧-‘ચિતોડની ગઝલ અને હંક્ષિપ્ત ઇતિહાહ’, કાંતિહાગરજી;  ૫. આલિહ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦ હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]