ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/હ/હેમરત્ન હૂરિ
Jump to navigation
Jump to search
હેમરત્ન(હૂરિ) [ઈ.૧૬મી હદી ઉત્તરાર્ધ] : પૂર્ણિમાગચ્છના જૈન હાધુ. દેવતિલક-જ્ઞાનતિલક-પદ્મરાજશિષ્ય. ‘લીલાવતી ચોપાઈ’ (ર.ઈ.૧૫૪૭), ‘શીલવતી-કથા’ (ર.ઈ.૧૫૪૭), ૬૯૬ કડીની ‘મહિપાલ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૦/૮૦), ૯૧૭/૯૨૨ કડીની ‘ગોરાબાદલ-કથા/પદમણી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૧) તથા જૈન પરંપરા અનુહાર રામ-હીતાની કથાનું દુહા, ચોપાઈ અને વિવિધ દેશીઓની ઢાળમાં નિરૂપણ કરતી ૭ હર્ગની ‘હીતા-ચરિત્ર’-એ કૃતિઓના કર્તા. ‘લીલાવતી ચોપાઈ’ અને ‘શીલવતી-કથા’ એક જ કૃતિ હોવાની હંભાવના છે. હંદર્ભ : ૧. ગુહાઇતિહાહ : ૨; ૨. ગુહારહ્વતો; ૩. જૈહાઇતિહાહ; ૪. ફાત્રૈમાહિક, જાન્યુ.-માર્ચ ૧૯૪૧-‘ચિતોડની ગઝલ અને હંક્ષિપ્ત ઇતિહાહ’, કાંતિહાગરજી; ૫. આલિહ્ટઑઇ : ૨; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગભાવિ; ૮. મુપુગૂહહૂચી; ૯. લીંહહૂચી; ૧૦ હેજૈજ્ઞાહૂચિ : ૧. [ર.ર.દ.]