ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહદેવ
Revision as of 11:58, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સહદેવ : આ નામે ૫૪ કડીની ‘કૃષ્ણવિષ્ટિ’ મળે છે.તેના કર્તા કયા સહદેવ છે તે સ્પષ્ટપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]