ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સહજાબાઈ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સહજાબાઈ [સં. ૧૮મી સદી] : પષ્ટિમાર્ગીય વૈષ્ણવ સ્ત્રીકવિ. ગોકુલેશ (ગોકુલનાથ) પ્રભુનાં ભક્ત. સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]