ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંઘજી ઋષિ
Revision as of 12:01, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સંઘજી(ઋષિ) [ઈ.૧૭૧૦માં હયાત] : લોંકાગચ્છના જૈન સાધુ. તેજસી-કાનજીની પરંપરામાં દામમુનિના શિષ્ય. ૧૬૭ કડીની ‘નવતત્ત્વની ચોપાઈ’ (ર.ઈ.૧૭૧૦; મુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાળા : ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ.[ર.ર.દ.]