ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સંતોષ
Revision as of 12:07, 21 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સંતોષ [ ] : અવટંકે શાહ. ૪ કડીની ‘પજુષણની સ્તુતિ’ (લે.સં.૧૮મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]