ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સિંહસૌભાગ્ય
Revision as of 09:50, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સિંહસૌભાગ્ય [ ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા. કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ. સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]