ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખવિજ્ય પંડિત-૨
Revision as of 10:16, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુખવિજ્ય(પંડિત)-૨ [ ] : જૈન. પંડિત ઋદ્ધિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘પરદેશી રાજાની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : અસસંગ્રહ. [પા.માં.]