ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુખવિજ્ય-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સુખવિજ્ય-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૨૨ કડીની ‘(અઠ્ઠાણું અલ્પબહુત્વવિચારગર્ભિત) મહાવીર સ્તવન/જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬)ના કર્તા. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]