ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિ વાચક
Revision as of 10:58, 22 September 2022 by KhyatiJoshi (talk | contribs)
સુમતિ(વાચક) : આ નામે ૧૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તેના કર્તા કયા સુમતિ-છે તે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે. સંદર્ભ : લીંહસૂચી. [ર.ર.દ.]