ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુભદ્ર?

From Ekatra Foundation
Jump to navigation Jump to search


સુભદ્ર(?) [ઈ.૧૬૨૭માં હયાત] : જૈન. ‘રાજસિંહ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, જેઠ સુદ ૧૧)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[કી.જો.]