અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/વનમાં વન
Revision as of 08:22, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> વનમાં વન નંદનવન, સજની! {{space}}મનમાં મન એક તારું, પળમાં પળ એક પિયામિલન...")
વનમાં વન નંદનવન, સજની!
મનમાં મન એક તારું,
પળમાં પળ એક પિયામિલનની
રહી રહીને સંભારું.
(મૌન, પૃ. ૧)