ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/આટલાં વર્ષો પછી પણ...

From Ekatra Foundation
Revision as of 23:34, 24 July 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
આટલાં વર્ષો પછી પણ...

વિભૂત શાહ

આટલાં વર્ષો પછી પણ... (વિભૂત શાહ; ‘બંદિશ’, ૧૯૭૭) પત્ની પારુલ સમક્ષ, પુત્રી તુન્નાએ પસંદ કરેલ અપૂર્વના છોકરમતિયા વ્યક્તિત્વની ચિંતા નાયક વ્યક્ત કરે છે. જવાબમાં પારુલ, સુખને બદલે પ્રેમની મહત્તા કરતાં કહે છે કે અપૂર્વ એ બીજું કોઈ નથી પણ નાયક જેને હજુ સુધી ભૂલી શક્યો નથી એ પૂર્વવયની પ્રેયસી માધવીનો જ પુત્ર છે.
ર.