કથાવિવેચન પ્રતિ/પ્રારંભિક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

કથાવિવેચન પ્રતિ



પ્રમોદકુમાર પટેલ



‘Katha Vivechan Prati’ (Essays in criticism of fiction) by Pramodkumar Patel, ૧૯૮૨

© પ્રમોદકુમાર પટેલ

પ્રથમ આવૃત્તિ : ફેબ્રુઆરી, ૧૯૮૨
૭૫૦ નકલ

કિંમત : રૂા. ૨૨.૫૦

ગુજરાત સરકારની આર્થિક સહાયથી પ્રકાશિત

પ્રકાશક : પ્રમોદકુમાર પટેલ
એચ-૨, યુનિવર્સિટી સ્ટાફ કોલોની,
વલ્લભવિદ્યાનગર ૩૮૮૧૨૦
(જિ. ખેડા)

મુદ્રક : ઠાકોરલાલ ગોવિંદલાલ શાહ,
શારદા મુદ્રણાલય,
જુમ્મા મસ્જિદ સામે, પાનકોરનાકા,
ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧


વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર,
ગાંધી માર્ગ, અમદાવાદ-૧

પ્રિય મિત્ર શ્રી જયંત કોઠારી
અને
બહેન શ્રીમતી મંગળાબહેનને
પ્રેમપૂર્વક અર્પણ

લેખપ્રકાશનની વિગતો

૧ નવલકથાની કળા : એની રૂપરચનાના પ્રશ્નો*, ‘ફાર્બસ ત્રૈમાસિક’, ઑક્ટો.-ડિસે., ૧૯૭૮
૨ ટૂંકી વાર્તાની વિભાવના*, ‘ફાર્બસ ત્રૈમાસિક’, જાન્યુ.-માર્ચ, ૧૯૭૯
૩ સાંપ્રત ગુજરાતી કથાસાહિત્યમાંથી ઊપસતો નૈતિકતાનો ખ્યાલ, ‘અધીત બે’ ૧૯૭૮
૪ કનૈયાલાલ મુનશી – આજે, ‘પરબ’, મે, ૧૯૭૯
૫ ઇતિહાસ, ઐતિહાસિક નવલકથા, અને એ વિશે મુનશી, ‘ગ્રંથ’, ઑક્ટો., ૧૯૭૧
૬ માનવચિત્તનો ચકડોળ, ‘ગ્રંથ’, ઑક્ટો., ૧૯૬૪
૭ આધુનિક યુગની સંધિકાએ ઊભેલા જનપદની કથા, ‘ગ્રંથ’, ઑક્ટો., ૧૯૭૫
૮ ધૂમકેતુની નવલિકાઓ*, ‘ગ્રંથ’, ફેબ્રુ., ૧૯૬૬
૯ મડિયાનું નવલિકાસાહિત્ય*, ‘મડિયાનું મનોરાજ્ય’ ગ્રંથમાં સંગ્રહિત, ૧૯૭૦
૧૦ જયંત ખત્રીનું વાર્તાવિશ્વ, અપ્રગટ, —
૧૧ જીવનની ગૂઢ તરસથી ઠરડાતા માનવસંબંધોની કથા, ‘પરબ’, ઑગસ્ટ-સપ્ટે. ૧૯૭૮
૧૨ ‘થીંગડું’ : અસ્તિત્વનું’ કરુણ દર્શન વ્યક્ત કરતી નવલિકા, ‘નૂતન શિક્ષણ’, મે-જૂન, ૧૯૭૮
૧૩ ‘કાગડો’ : એક સમર્થ ચેતોહર ફૅન્ટસી, ‘કંકાવટી’, માર્ચ, ૧૯૭૯
૧૪ ‘સરકસના કૂવામાં કાગડાઓ’ : સ્વપ્નપરિવેશમાં ઝિલમિલાતાં દૃશ્યોનું અનોખું સર્જન, ‘કંકાવટી’, એપ્રિલ, ૧૯૭૯

* આ ગ્રંથની હસ્તપ્રત તૈયાર કરતી વેળા મૂળ લેખોને યથાવકાશ મઠારી લીધા છે.