કૃતિકોશ/સંપાદન : મધ્યકાલીન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


સંપાદન : મધ્યકાલીન



અહીં (૧) મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનું હસ્તપ્રતો પરથી સંશોધન-સંપાદન, (૨) મધ્યકાલીન કવિ કે કવિઓની (મુદ્રિત રૂપ) કૃતિઓનું ચયન/સંકલન-સંપાદન, (૩) મધ્યકાલીન કવિઓ/કૃતિઓ પરના લેખોનાં ચયનો સંપાદનો સમાવિષ્ટ છે. આ વિભાગમાં મધ્યકાલીન ઉપરાંત પ્રાચીન (સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, જૂની ગુજરાતીની હસ્તપ્રતો/ગ્રંથો) પણ સમાવિષ્ટ છે. સંસ્કૃત કૃતિઓનાં, થોડાંક, અનુવાદ-સંપાદનો અહીં છે તે ‘અનુુવાદ’ વિભાગમાં પણ દેખાશે.
સંપાદિત પુસ્તકના એકથી વધુ સંપાદક હોય ત્યાં ઘણીવાર બીજા સંપાદક/સંપાદકોનાં નામ [મૂળ સ્રોતોમાં] ‘અન્ય સાથે’ એવા નિર્દેશોથી પણ મળે છે, ત્યાં ‘(+ અન્ય)’ એવી નોંધ મૂકી છે. પરંતુ એક જ કૃતિનાં, એ જ વર્ષનાં બે સંપાદનો જુદા જુદા સંપાદકોને નામે હોય અને એમાં એક સંપાદનમાં ‘અન્ય સાથે’ એવી વિગત મળતી હોય ને બીજામાં ન મળતી હોય ત્યારે બે સંભાવના રહે છે (૧) એ બે વિગતોના સંપાદકો સહ-સંપાદકો પણ હોય (પહેલી સામે નિર્દેશેલ ‘અન્ય’ તે પછીની કૃતિના સંપાદક જ હોય) અથવા (૨) એક જ કૃતિ એક જ વર્ષમાં બે જુદાજુદા સંપાદકોએ પણ સંપાદિત કરી હોય. એવા સંજોગોમાં સંભાવના(૨) સ્વીકારી છે.
નોંધ : આ વિભાગના બધા જ લેખકો સંપાદકો હોવાથી કોઈપણ નામ આગળ ‘સંપા.’ લખ્યું નથી. કૃતિનામ પછી ક્યાંક સ્પષ્ટતા જરૂરી લાગી ત્યાં કૌંસમાં કર્તાનામ મૂક્યાં છે.
વિશેષ નોંધ : મધ્યકાલીન/પ્રાચીન કૃતિઓનાં સંપાદન સાથે વિવેચન અને સંશોધન સંકળાયેલું હોવાથી આ વિભાગ સાથે ‘વિવેચન’-‘સંશોધન’ વિભાગો પણ જોવા ઉપકારક થશે.


૧૮૫૧-૧૮૬૦
૧૮૫૨ અખાજીના છપ્પા – જીવણલાલ અંબાલાલ
૧૮૬૦ મનહર પદ (મનોહર સ્વામી) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૦ કવિ દયારામનો કાવ્ય સંગ્રહ – કરસનદાસ મૂળજી
૧૮૬૧-૧૮૭૦
૧૮૬૨, ૬૪, ૬૫ કાવ્યદોહન : ભા. ૧, ૨, ૩ – કવિ દલપતરામ
૧૮૬૪ બ્રહ્મજ્ઞાની કવિ અખા ભક્તની વાણી [અખાની ૮ કૃતિઓ] – કવિ હીરાચંદ કાનજી
૧૮૬૫ દયારામકૃત કાવ્યસંગ્રહ – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૬૮ વિદ્યાબોધ – કવિ દલપતરામ
૧૮૭૧-૧૮૮૦
૧૮૭૧ કુંવરબાઈનું મામેરું (પ્રેમાનંદ) – પંડ્યા નવલરામ
૧૮૭૨ દશમસ્કંધ (પ્રેમાનંદ) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૮૭૨ પુરુષોત્તમ માસની કથા – દેસાઈ ઈચ્છારામ
૧૮૭૫ ગુજરાતી કાવ્યસંક્ષેપ – કવિ દલપતરામ
૧૮૭૯ ચોવીશી તથા વીશી સંગ્રહ – પ્રેમચંદ કેશવલાલ
૧૮૮૧-૧૮૯૦
૧૮૮૪ બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપ્પા – પૂજારા કાનજી ભીમજી ( પુસ્તકનું પૂરુ શીર્ષક ‘બ્રહ્મજ્ઞાની અખા ભક્તના છપ્પા ગુજરાતીમાં તથા બુલ્લા શાહની સી હરફો પંજાબી ભાષામાં’.)
૧૮૮૪ રણયજ્ઞ (પ્રેમાનંદ) – કાંટાવાળા હરગોવિંદદાસ
૧૮૮૪ ચંદ્રાહાસાખ્યાન (પ્રેમાનંદ) – કાંટાવાળા હરગોવિંદદાસ
*૧૮૮૪થી– પ્રાચીન કાવ્યમાળા :૧-૩૫ – કાંટાવાળા હરગોવિંદદાસ, શાસ્ત્રી નાથાલાલ
૧૮૮૫ ઓખાહરણ – દેસાઈ ઈચ્છારામ
૧૮૮૫ નળાખ્યાન – દેસાઈ ઈચ્છારામ
૧૮૮૬ ગુજરાતી કાવ્યદોહન (બીજી શોધિત આ.) – કવિ દલપતરામ
૧૮૮૬-૧૯૧૩ બૃહત્‌ કાવ્યદોહન : ૧ થી ૮ (૧-૩, ૧૮૮૬-૮૮) – દેસાઈ ઈચ્છારામ
૧૮૮૮ સુબોધસંગ્રહ – કવિ કહાનજી
૧૮૮૯ પદબંધ ભાગવત – દેસાઈ ઈચ્છારામ
૧૮૯૧-૧૯૦૦
૧૮૯૧, ૯૫ બૃહત્‌ કાવ્યદોહન : ભાગ ૪, ૫ – દેસાઈ ઈચ્છારામ
૧૮૯૩ ભાલણસુત ઉદ્ધવકૃત રામાયણ – કાંટાવાળા હરગોવિંદદાસ, શાસ્ત્રી નાથાશંકર
૧૮૯૫ કૃષ્ણચરિત્ર – દેસાઈ ઈચ્છારામ
૧૮૯૫ વિવિધ પૂજાસંગ્રહ – શાહ ભીમસિંહ
૧૮૯૭ અધ્યાત્મભજનમાલા – કહાનજી ધર્મસિંહ
૧૯૦૦ આસપાસ  મદનમોહના – શ્રોફ હીરાલાલ
૧૯૦૦ આસપાસ  નંદબત્રીસી – શ્રોફ હીરાલાલ
૧૯૦૧-૧૯૧૦
૧૯૦૧ ધર્મોત્તરપ્રદીપ – માલવણિયા દલસુખભાઈ
૧૯૦૧ બૃહત્‌ કાવ્યદોહન : ભાગ ૬ – દેસાઈ ઈચ્છારામ
૧૯૦૨ ઓખાહરણ અને મામેરું – ઓઝા મંગળજી
૧૯૦૨ બ્રહ્માનંદ કાવ્ય – કરમશી દામજી, ફોજદાર મોતીલાલ ત્રિ.
૧૯૦૩ પ્રેમાનંદનું નળાખ્યાન (ત્રીજી આ.) – દવે નર્મદાશંકર ‘નર્મદ’
૧૯૦૪, ૧૧, ૨૧ મહાભારત : ૧, ૨, ૩ – દેસાઈ ઈચ્છારામ
૧૯૦૬ ચોવીશી-વીશી સ્તવન સંગ્રહ – સવાઈભાઈ રાયચંદ
૧૯૦૮ મલયસુંદરી ચરિત્ર – વિજયકેસરસૂરિ
૧૯૧૦ વિનયવિજયકૃત નયકર્ણિકા – દેસાઈ મોહનલાલ દલીચંદ (+ બાલન ફત્તેહચંદ)
૧૯૧૧-૧૯૨૦
૧૯૧૧ મહાત્મા કબીરનાં આધુનિક પદો : ભા. ૧ – શાહ વાડીલાલ મોતીલાલ
૧૯૧૧ મહાભારત : ૨ (ભાગ ૧-૧૯૦૪) – દેસાઈ ઈચ્છારામ
૧૯૧૧, ૧૩ બૃહત્‌ કાવ્યદોહન : ભાગ ૭, ૮ – દેસાઈ ઈચ્છારામ [૧ : ૧૮૮૬]
૧૯૧૨ કૃષ્ણ ભજનસંગ્રહ – ઓઝા કાશીરામ
૧૯૧૨ ઉવએશમાલા – તેસ્સિતોરી એલ. પી.
૧૯૧૨ જૈન કાવ્યપ્રવેશ – દેશાઈ મોહનલાલ દલીચંદ
૧૯૧૨, ૧૩ જૈન સમાચાર ગદ્યાવલિ : ખંડ ૧ થી ૧૦ – શાહ વાડીલાલ મોતીલાલ
૧૯૧૩ કાન્હડદેપ્રબંધ [બીજી આ. ૧૯૨૬] – દેરાસરી ડાહ્યાભાઈ
૧૯૧૩ આદિ ભક્તકવિ નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ – દેસાઈ ઈચ્છારામ
૧૯૧૩ જૈન સઝ્‌ઝાયમાળા : ભા. ૧, ૨, ૩ – શાહ બાલાભાઈ છગનલાલ
૧૯૧૩ જૈન ઐતિહાસિક રાસમાળા ભાગ -૧ – દેશાઈ મોહનલાલ દલીચંદ
૧૯૧૩, ૧૮ આનંદકાવ્યમહોદધિ : મૌક્તિક ૧ થી ૬ – ઝવેરી જીવણચંદ (એ પૈકી મૌક્તિક ૪ શ્રી બુદ્ધિસાગરસૂરિની સહાયથી.)
૧૯૧૪ વિમલપ્રબંધ – વ્યાસ મણિલાલ બકોરભાઈ
૧૯૧૫ જૈનકથાસંગ્રહ – ભા. ૧ – શાહ બાલાભાઈ છગનલાલ
૧૯૧૫ વિનયવિજયકૃત નયકર્ણિકા (અંગ્રેજીમાં) – દેસાઈ મોહનલાલ દલીચંદ
૧૯૧૬ રાજશેખરરચિત કાવ્યમીમાંસા – દલાલ ચીમનલાલ (+ અન્ય)
૧૯૧૬ મંત્રી વસ્તુપાલકૃત નરનારાયણનન્દ – દલાલ ચીમનલાલ (+ અન્ય)
૧૯૧૬ કાદંબરી (ભાલણ) : પૂર્વ ભાગ [ઉત્તર ભાગ ૧૯૫૪માં, મ.] – ધ્રુવ કેશવલાલ
૧૯૧૬ વૈતાલપચીસી – મોદી જગજીવનદાસ
૧૯૧૬ સ્નાત્રપૂજા સ્તવનસંગ્રહ – નેમચંદભાઈ દેવચંદભાઈ
૧૯૧૬-૨૨ ઐતિહાસિક રાસસંગ્રહ : ૧-૪ – મુનિ વિજયધર્મસૂરિ (ભાગ : ૪ મુનિ વિદ્યાવિજય)
૧૯૧૭ પાર્થપરાક્રમ (પ્રહલાદનદેવ) – દલાલ ચીમનલાલ
૧૯૧૭ વસંતવિલાસ (બાલચંદ્રસૂરિ) – દલાલ ચીમનલાલ
૧૯૧૭ વામનકૃત લિંગાનુશાસન[વ્યાકરણ] – દલાલ ચીમનલાલ
૧૯૧૭ બભ્રુવાહન આખ્યાન – મહેતા ભાનુસુખરામ
૧૯૧૭ ઐતિહાસિક રાસસંગ્રહ : ભા. ૧ થી ૪ – વિજયધર્મસૂરિ
૧૯૧૮ વત્સરાજરચિત રૂપકષટ્‌ક – દલાલ ચીમનલાલ
૧૯૧૮ પ્રબુદ્ધરૌહિણેય નાટક – પુણ્યવિજયજી મુનિ
૧૯૧૮ ધર્માભ્યુદય-છાયા નાટક – પુણ્યવિજયજી મુનિ
૧૯૧૮ ઐતિહાસિક સઝ્‌ઝાયમાળા – મુનિ વિદ્યાવિજય
૧૯૧૯ સુભદ્રાહરણ – જાની અંબાલાલ (પૂરું શીર્ષક ‘કવિ પ્રેમાનંદ રચિત સુભદ્રાહરણ અને મહાકવિ પ્રેમાનંદની જીવનકલા’)
૧૯૧૯ સુદામાચરિત્ર – મહેતા ભાનુસુખરામ
૧૯૨૦ સંતોની વાણી – ત્રિપાઠી જગન્નાથ ‘સાગર’
૧૯૨૦ હમ્મીરમદમર્દન (જયસિંહસૂરિ) – દલાલ ચીમનલાલ
૧૯૨૦ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ – દલાલ ચીમનલાલ
૧૯૨૦ સોડ્ઢલકૃત ઉદયસુન્દરીકથા – દલાલ ચીમનલાલ (+ અન્ય)
૧૯૨૦ કવિવર નયસુંદરકૃત ગિરનાર તીર્થોદ્ધાર રાસ અને તીર્થમાલા – દેશાઈ મોહનલાલ દલીચંદ
૧૯૨૦ આસપાસ  સિદ્ધાન્તરત્નિકા – જયંતવિજયજી
૧૯૨૦ આસપાસ  ઉત્તરાધ્યયનસૂત્ર – જયંતવિજયજી
૧૯૨૦-૧૯૩૨ સન્મતિ તર્ક : ભા. ૧-૬ – સંઘવી સુખલાલ ‘પંડિત સુખલાલજી’
૧૯૨૧-૧૯૩૦
૧૯૨૧ ભાસર્વનમુનિકૃત ગણકારિકા – દલાલ ચીમનલાલ
૧૯૨૧ ચતુર સુંદર સ્ત્રીવિલાસ અથવા મનહર ગરબાવળી – પટેલ જેકીસનદાસ
૧૯૨૧ કવિ વિષ્ણુદાસનાં કાવ્યો – મહેતા ભાનુસુખરામ
૧૯૨૧ ઐતિહાસિક રાસસંગ્રહ : ભા. ૧-૪ – મુનિ વિદ્યાવિજય
૧૯૨૧ મહાભારતઃ૩ – દેસાઈ ઈચ્છારામ [૧ :૧૯૦૪]
૧૯૨૧ ત્રિભુવનદીપક પ્રબંધ – પંડિત/ગાંધી લાલચંદ્ર ભગવાનદાસ
૧૯૨૨ અંબડચરિત્ર – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૨ સુદામાચરિત્ર [આઠ કવિઓની કૃતિઓનાં સંપાદન] – મજમુદાર મંજુલાલ
૧૯૨૨ મામેરું – મહેતા ભાનુસુખરામ
૧૯૨૨ લોકગીત [મ.] – મહેતા રણજિતરામ
૧૯૨૨-૩૧ પ્રાચીન કાવ્યસુધા : ભા. ૧ થી ૫ [સચિત્ર] – રાવળ છગનલાલ
૧૯૨૩ ધનપાલકૃત ભવિસમત્તકહા અથવા પંચમીકહા – દલાલ ચીમનલાલ (+ અન્ય)
૧૯૨૩ બ્રહ્માનંદ ભક્તિસુધા – પટેલ જેકીસનદાસ
૧૯૨૩ ગોવિંદગમન – પાઠક રામનારાયણ વિ., પરીખ નરહરિ
૧૯૨૩ સુદામાચરિત્ર – મોદી જગજીવનદાસ
૧૯૨૩ નરસૈં મહેતાનું આખ્યાન – પારેેખ હીરાલાલ
૧૯૨૪ પંચાખ્યાન – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૪ સિંહાસનબત્રીસી : ભા. ૧, ૨ – જાની અંબાલાલ
૧૯૨૪ પ્રેમાનંદકૃત ‘રણયજ્ઞ’ અને વજિયાકૃત ‘રણજંગ’ – મજમુદાર મંજુલાલ
૧૯૨૪ મોરધ્વજાખ્યાન (નાકર) – મહેતા ભરતરામ
૧૯૨૪ ધ્રુવાખ્યાન (ભાલણ અને મેગલ) – મહેતા ભરતરામ (+ મહેતા ભાનુસુખરામ)
૧૯૨૪ દયારામકાવ્યમણિમાલા – મોદી જગજીવનદાસ
૧૯૨૪ કવિ ભાલણકૃત બે નળાખ્યાન – મોદી રામલાલ
૧૯૨૪, ૩૦, ૩૬ સિલેક્શન્સ ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર : ભા. ૧, ૨, ૩ – તારાપોરવાળા એરચજહાંગીર સોરાબજી
૧૯૨૫ નાસકેતરી કથા – ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી
૧૯૨૫ રણયજ્ઞ – મહેતા ભાનુસુખરામ
૧૯૨૫ જૈન કાવ્ય પ્રવેશ – શાહ માવજી
૧૯૨૬ અભિમન્યુ આખ્યાન (તાપીદાસ) – મજમુદાર મંજુલાલ
૧૯૨૬ જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યસંચય – મુનિ જિનવિજયજી
૧૯૨૬ શામળકૃત સિંહાસનબત્રીસી, ભાગ ૧, ૨[વાર્તા ૧-૬] – જાની અંબાલાલ બુલાખીરામ
૧૯૨૬-૨૭ આનંદકાવ્યમહોદધિ મૌક્તિક ૭-૮ – મુનિ સંપતવિજય
૧૯૨૭ પંદરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય – ધ્રુવ કેશવલાલ
૧૯૨૭ હરિશ્ચન્દ્રાખ્યાન – ધ્રુવ કેશવલાલ
૧૯૨૭ વેણુગીત સુબોધિની – શાસ્ત્રી મગનલાલ
૧૯૨૭ ભજનસારસિંધુ – પટેલ માંડણભાઈ, પટેલ જીવરામ
૧૯૨૮ ઓખાહરણ – ચોક્સી જદુલાલ
૧૯૨૮ પ્રહ્‌લાદાખ્યાન – મોદી જગજીવનદાસ
૧૯૨૮, ૨૯ હરિલીલાષોડશકલા : ભા. ૧, ૨– જાની અંબાલાલ
૧૯૨૯ સોળ વર્ષની સતી અને નવ વર્ષનો પતિ – ચોક્સી જદુલાલ
૧૯૨૯ પંચદંડ (શામળ) – મજમુદાર મંજુલાલ
૧૯૩૦ ત્રિકમદાસનાં કાવ્યો અને ચરિત્ર – દેસાઈ નટવરલાલ ઈચ્છારામ (+ અન્ય)
૧૯૩૦ પ્રાચીન કાવ્ય વિનોદ – રાવળ છગનલાલ
૧૯૩૦ પ્રબોધબત્રીશી – રાવળ શંકરપ્રસાદ
૧૯૩૦ પ્રબોધબત્રીસી – વ્યાસ મણિલાલ બકોરભાઈ
૧૯૩૦ પ્રાચીન લેખસંગ્રહ – મુનિ વિદ્યાવિજય
૧૯૩૦ આસપાસ  પંચદંડ – રાવળ શંકરપ્રસાદ
૧૯૩૦ આસપાસ  રાવણ મંદોદરી સંવાદ – રાવળ શંકરપ્રસાદ
૧૯૩૦ આસપાસ  દયારામ કાવ્યસુધા – રાવળ શંકરપ્રસાદ
૧૯૩૦, ૩૧ વસુદેવ-હિંડી – પુણ્યવિજયજી મુનિ
૧૯૩૦, ૧૯૩૧-૩૨ સિરિસારિવાલ કહા : ભા ૧, ૨ – ચોક્સી વાડીલાલ
૧૯૩૧-૧૯૪૦
૧૯૩૧ અખાકૃત કાવ્યો – મહેતા નર્મદાશંકર
૧૯૩૧ પ્રાચીન ગુજરાતી ગદ્યસંદર્ભ – મુનિ જિનવિજયજી
૧૯૩૧ પ્રાચીન કાવ્યસુધા : ભા. ૩ થી ૫ – રાવળ છગનલાલ
૧૯૩૨ અનુભવબિંદુ – ધ્રુવ કેશવલાલ
૧૯૩૨ જૈન સ્તોત્રસંગ્રહ – નવાબ સારાભાઈ
૧૯૩૨ જાલંધર આખ્યાન [ભાલણ, વિષ્ણુદાસ, શિવદાસ] – મોદી રામલાલ
૧૯૩૨ પ્રબંધચિંતામણિ – શાસ્ત્રી દુર્ગાશંકર
૧૯૩૩ શ્રીકૃષ્ણકાવ્ય – જાની અંબાલાલ
૧૯૩૩ ગુજરાતના કેટલાએક ઐતિહાસિક પ્રસંગો અને વાર્તાઓ [મ.] – કવિ દલપતરામ
૧૯૩૩ સિંહાસનબત્રીસી – સાંડેસરા ભોગીલાલ
૧૯૩૩, ૧૯૫૨ બૃહત્‌-કલ્પ – પુણ્યવિજયજી મુનિ
૧૯૩૩-૫૯ મહાભારત (વિવિધ સંશોધકો, અનુવાદકો) – મુખ્ય સંપા. શાસ્ત્રીકેશવરામ કા. ( વિવિધ મધ્યકાલીન કવિઓ રચિત જુદાં જુદાં પર્વોનું સંપાદન)
૧૯૩૪ સગાળશા આખ્યાન – દેસાઈ વ્રજરાય
૧૯૩૪ માધવકૃત રૂપસુન્દરકથા [બીજી આ. ૧૯૭૩] – સાંડેસરા ભોગીલાલ
૧૯૩૪,૩૫ ઉવાસગ દશા – ચોક્સી વાડીલાલ
૧૯૩૫ ભામિનીવિલાસ – ઝાલા ગૌરીપ્રસાદ
૧૯૩૫ રઘુવંશ : સર્ગ ૬-૧૦ – ઝાલા ગૌરીપ્રસાદ
૧૯૩૫ હંસાવતીવિક્રમચરિત્રવિવાહ (મધુસૂદન વ્યાસકૃત) – રાવલ શંકરપ્રસાદ છગનલાલ
૧૯૩૬ જૈન ચિત્રકલ્પદ્રુમ – નવાબ સારાભાઈ
૧૯૩૬ પ્રબોધપ્રકાશ – શાસ્ત્રી કેશવરામ
૧૯૩૬ સિલેક્શન ફ્રોમ ક્લાસિકલ ગુજરાતી લિટરેચર : ભા. ૩ – તારાપોરવાળા એરચ જહાંગીર
૧૯૩૭ નરસિંહકૃત હારમાળા – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૩૮ રાયસેણિયસુત્ત – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૩૮ મહાપ્રભાવક નવસ્મરણ – નવાબ સારાભાઈ
૧૯૩૮ વીરસિંહકૃત ઉપાહરણ – સાંડેસરા ભોગીલાલ
૧૯૩૮ ઐતિહાસિક જૈન કાવ્યર્સંંગ્રહ – નાહટા અગરચંદ, નાહટા ભંવરલાલ
૧૯૩૯ વિનયબત્રીસી – જોશી જીવણલાલ
૧૯૩૯ ત્રણ ઓખાહરણ – પંડ્યા ગજેન્દ્રશંકર
૧૯૩૯ પ્રમાણમીમાંસા – માલવણિયા દલસુખભાઈ (+ પં. સુખલાલજી)
૧૯૩૯ ૧૧૫૧ સ્તવન મંજૂષા – નવાબ સારાભાઈ (સાહિત્યકોશ : ૧ માંની ગ્રંથસંક્ષેપસૂચિમાં ૧૯૩૯; સાહિત્યકોશ : ૨ નવાબ સારાભાઈ પરના અધિકરણમાં ૧૯૪૧.)
૧૯૩૯ જૈન કાવ્યપ્રકાશ – ભીમસિંહ માણેક
૧૯૪૦ કૌતુક-રત્નાવલી અને પિંગળસાર – જોશી જીવણલાલ
૧૯૪૦ કુંવરબાઈનું મામેરું – દેસાઈ મગનભાઈ
૧૯૪૦ જિનાગમ કથાસંગ્રહ – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૪૦ કામવિજેતા સ્થૂલિભદ્ર – નવાબ સારાભાઈ
૧૯૪૦ પ્રાચીન સઝાય તથા પદસંગ્રહ – માસ્તર હીરાલાલ રણછોડભાઈ
૧૯૪૧-૧૯૫૦
૧૯૪૧ દયારામ વાક્‌સુધા – જોશી જીવણલાલ
૧૯૪૧ ચિત્રકલ્પસૂત્ર – નવાબ સારાભાઈ
૧૯૪૧ શ્રી ઘંટાકર્ણ માણિભદ્ર મંત્રતંત્ર કલ્પાદિ સંગ્રહ – નવાબ સારાભાઈ
૧૯૪૧ શ્રી જૈન સજઝાય સંગ્રહ – નવાબ સારાભાઈ
૧૯૪૧ શ્રી જિનદર્શનચોવીસી – નવાબ સારાભાઈ
૧૯૪૧ મતિસાર કર્પૂરમંજરી – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૨ દયારામ સાગરલહરી – જોશી જીવણલાલ
૧૯૪૨ દશમસ્કંધ – ઝવેરી મનસુખલાલ
૧૯૪૨ સુદામાચરિત [નરસિંહ અને પ્રેેમાનંદનાં] – દેસાઈ મગનભાઈ
૧૯૪૨ સુદામાના કેદારા [નરસિંહ] – દેસાઈ મગનભાઈ
૧૯૪૨ નરસિંહકૃત રાસસહસ્રપદી – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૪૨ માધવાનલ કામકંદલા પ્રબંધ – મજમુદાર મંજુલાલ
૧૯૪૪ કથારત્નકોષ – પુણ્યવિજયજી મુનિ
૧૯૪૫ સંદેશરાસક [સંશોધિત ૧૯૯૯] – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય)
૧૯૪૫ હંસાઉલી – શાસ્ત્રી કેશવરામ
૧૯૪૬ અનુભવબિંદુ (અખો) – જોશી રવિશંકર મ.
૧૯૪૬ મીરાંનાં ભક્તિગીતો – દિવાળીબેન ભટ્ટ
૧૯૪૭ પઉમસિરિચરિઉ (પદ્મશ્રીચરિત) – મોદી મધુસૂદન
૧૯૪૭ ભક્ત સૂરદાસનાં પદો – શાસ્ત્રી મંગળજી
૧૯૪૭ ધીરા ભગતનાં પદો – શાસ્ત્રી મંગળજી
૧૯૪૭ ભોજા ભગતના ચાબખા – શાસ્ત્રી મંગળજી
૧૯૪૭ ભક્ત સુરદાસનાં પદો – સંપટ ડુંગરશી
૧૯૪૭ ધીરા ભગતનાં પદો – સંપટ ડુંગરશી
૧૯૪૭ ભોજા ભગતના ચાબખા – સંપટ ડુંગરશી
૧૯૪૭ ભાલણનાં પદો – ત્રિવેદી જેઠાલાલ
૧૯૪૭ સોરઠી સંતવાણી – મેઘાણી ઝવેરચંદ
૧૯૪૮ દયારામ કાવ્યમણિમાળા : ભા ૬ – જોશી જીવણલાલ
૧૯૪૮ પઉમસિરિચરિય – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય)
૧૯૪૮ સત્તરમા શતકનાં પ્રાચીન ગુર્જરકાવ્ય – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૯ દયારામ કાવ્યામૃત – જોશી જીવણલાલ
૧૯૪૯ નરસિંહ મેહતાકૃત ચાતુરી – દિવેટિયા ચેતન્યબાળા
૧૯૪૯ હેમચંદ્રાચાર્યરચિત અપભ્રંશ વ્યાકરણ – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૪૯ પંચતંત્ર – સાંડેસરા ભોગીલાલ
૧૯૪૯ પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ [બીજી આ. ૧૯૭૭] – દેસાઈ રમણિક શ્રીપતરાય
૧૯૫૧-૧૯૬૦
૧૯૫૧ સુદામાચરિત્ર – દવે ઈશ્વરલાલ
૧૯૫૧ નળાખ્યાન – દેસાઈ મગનભાઈ
૧૯૫૧ સ્થૂલિભદ્ર નવરસ – પટેલ જશભાઈ કા.
૧૯૫૧ નળાખ્યાન – રાવળ અનંતરાય
૧૯૫૩ અખાના છપ્પા – જોશી ઉમાશંકર
૧૯૫૩ અંબડ વિદ્યાધર રાસ (મંગલમાણિક્ય) – ઠાકોર બલવંતરાય
૧૯૫૩ જૈનતીર્થ સર્વસંગ્રહ : ભા. ૧, ૨ – શાહ અંબાલાલ પ્રેમચંદ
૧૯૫૩ નેમિચંદ્ર ભંડારીકૃત ષષ્ઠિશતક પ્રકરણ – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૩ અપ્રગટ સઝાયસંગ્રહ – નબાવ સારાભાઈ
૧૯૫૩ કાન્હડદેપ્રબંધ : ખંડ ૧, ૨ – વ્યાસ કાન્તિલાલ
૧૯૫૩ કવિ ભાલણકૃત કાદંબરી – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૫૩, ૬૧ પઉમચરિઉ : ૧, ૨, ૩ – ભાયાણી હરિવલ્લભ
૧૯૫૪ કાદંબરી (ભાલણ) : ઉત્તર ભાગ[મ.] – ધ્રુવ કેશવલાલ [ધ્રુવ વિલોચનદ્વારા]
૧૯૫૪ મહીરાજકૃત નલદવદંતીરાસ – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૪ સૈયદ ઈમામશાહ (+ અન્ય)ના ગિનાનોનો સંગ્રહ : ૪ – (ઈસ્માઈલી બુક ડીપો)
૧૯૫૫ મદનમોહના – ભાયાણી હરિવલ્લભ
૧૯૫૫ ત્રણ પ્રાચીન ગુર્જરકાવ્યો – ભાયાણી હરિવલ્લભ
૧૯૫૫ પ્રાચીન ફાગુ સંગ્રહ – સાંડેસરા ભોગીલાલ (+ પારેખ સોમાભાઈ)
૧૯૫૫ પંદરમા શતકનાં ચાર ફાગુકાવ્યો – વ્યાસ કાન્તિલાલ
૧૯૫૬ દાસી જીવણ – આગેવાન અનવર
૧૯૫૬ ગુર્જર રાસાવલી – ઠાકોર બલવંતરાય
૧૯૫૬ પરીક્ષિતાખ્યાન (મેગલ) – પટેલ જશભાઈ કા.
૧૯૫૬ રૂસ્તમનો સલોકો – ભાયાણી હરિવલ્લભ
૧૯૫૬ ગુર્જર રાસાવલિ – મોદી મધુસૂદન
૧૯૫૬ કબીરસાહેબનાં ભજનો – મહેતા મણિલાલ તુ.
૧૯૫૬ જાલંધરાખ્યાન (મેગલ) – પટેલ જશભાઈ કા.
૧૯૫૬, ૫૯ વર્ણકસમુચ્ચય : ભા. ૧, ૨ – સાંડેસરા ભોગીલાલ
૧૯૫૭ વિક્રમ ચરિત્ર રાસ (ઉદયભાનુ) – ઠાકોર બલવંતરાય
૧૯૫૭ નરસિંહ અને મીરાંનાં ભજનો – દિવેટિયા હરિસિદ્ધભાઈ
૧૯૫૭ ચિત્રસેનનું આખ્યાન યાને ઘોષયાત્રા (કાશીસુત શેઘજી) – પટેલ જશભાઈ
૧૯૫૭ વસંતવિલાસ – મોદી ચિનુ
૧૯૫૭ વસંતવિલાસ – વ્યાસ કાન્તિલાલ
૧૯૫૭ ભાલણકૃત નલાખ્યાન – શાસ્ત્રી કેશવરામ
૧૯૫૭ સમયસુંદરકૃત ‘નલદવદંતીરાસ’ – શાહ રમણલાલ ચી.
૧૯૫૮ ચાર ફાગુ – જાની કનુભાઈ (+ પટેલ મોહનભાઈ શં.)
૧૯૫૮ દેવકીજી છ ભાયારો રાસ – ઝવેરી બિપિનચંદ્ર
૧૯૫૮ અખેગીતા – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૫૮ પ્રાચીન સ્તવન સઝાયાદિસંગ્રહ – શાહ કુમુદચંદ્ર ગો.
૧૯૫૯ પ્રેમાનંદકૃત શ્રાદ્ધ – ગાંધી ચંપકલાલ, ‘સુહાસી’
૧૯૬૦ આપણાં ભજનો – કલાર્થી મુકુલભાઈ
૧૯૬૦ અખો – જાની રમેશ
૧૯૬૦ પ્રેમાનંદનાં ત્રણ કાવ્યો – દિવેટિયા ચેતન્યબાળા
૧૯૬૦ સિંહાસનબત્રીસી (શામળ) – ભાયાણી હરિવલ્લભ
૧૯૬૦ વસંતવિલાસ ફાગુ – મોદી મધુસૂદન
૧૯૬૧-૧૯૭૦
૧૯૬૧ ચંદ્રહાસાખ્યાન – ઠાકર ધીરુભાઈ
૧૯૬૧ ચન્દ્રહાસાખ્યાન – દવે ઈશ્વરલાલ
૧૯૬૧ સદયવત્સવીરપ્રબંધ (ભીમ) – મજમુદાર મંજુલાલ
૧૯૬૧ રસિકવલ્લભ (દયારામ) – શાસ્ત્રી કેશવરામ
૧૯૬૧ જંબુસ્વામી રાસ (યશોવિજય) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૬૧ ચંદ્રાહાસ આખ્યાન – શુક્લ રમેશ
૧૯૬૧ શ્રી સોમેશ્વરદેવરચિતં ઉલ્લાસરાઘવનાટકમ્‌ – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૧ શામળ [કૃતિસંચય + વિવેચન] – પટેલ રણજિત ‘અનામી’
૧૯૬૧ દયારામ – સાંડેસરા ભોગીલાલ (+ પારેખ સોમાભાઈ)
૧૯૬૧, ૭૬ દયારામ રસધારા : ભા. ૧ થી ૬ – જોશી જીવણલાલ (+ અન્ય)
૧૯૬૨ દેહલકૃત અભિવન ઊંઝણૂં – જેસલપુરા શિવલાલ
૧૯૬૨ મીરાંનાં પદો – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૬૨ ચાર ફાગુ – પટેલ મોહનભાઈ શંકરભાઈ
૧૯૬૨ વસુદેવ હિંડી (સંઘદાસગણિ) – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૩ સુદામાચરિત્ર – ત્રિવેદી ચિમનલાલ (+ અન્ય)
૧૯૬૩ પંચાખ્યાન બાલાવબોધ – પારેખ સોમાભાઈ
૧૯૬૩ સુદામાચરિત્ર – ભટ્ટ પ્રેમશંકર
૧૯૬૩ બ્રેહેદેવની ભ્રમરગીતા – મજમુદાર મંજુલાલ (+ અન્ય)
૧૯૬૩ અખાના છપ્પા – મહેતા કુંજવિહારી
૧૯૬૩ અખાના છપ્પા – શુક્લ રમેશ
૧૯૬૩ યશોધીરકૃત પંચાખ્યાન બાલાવબોધ : ભા. ૧ – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૪ સરિતસંગમ – ગાંધી સુરેશ (+ અન્ય)
૧૯૬૪ શ્રી સાંઈ સાધનાપોથી – જોશી કનૈયાલાલ
૧૯૬૪ જ્ઞાનગીતા – ત્રિવેદી અનસૂયા
૧૯૬૪ નરહરિકૃત જ્ઞાનગીતા – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા)
૧૯૬૪ અખાકૃત અનુભવબિન્દુ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા)
૧૯૬૪ કુંવરબાઈનું મામેરું – દવે ઈશ્વરલાલ
૧૯૬૪ કુંવરબાઈનું મામેરું – વ્યાસ કાન્તિલાલ (+ ત્રિવેદી ચિમનલાલ)
૧૯૬૪ નરસિંહ મહેતાનાં પદ – શાસ્ત્રી કેશવરામ
૧૯૬૪ કુંવરબાઈનું મામેરું – શુક્લ રમેશ
૧૯૬૪ મલ્લપુરાણ – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૪ ભાલણકૃત કાદંબરી – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૬૪ ભ્રમરગીતા (બ્રેહેદેવ + અન્ય) – મજમુદાર મંજુલાલ, વૈદ્ય ચિમનલાલ
૧૯૬૫ કવિ પ્રેમાનંદ અને તેની કૃતિઓ – આચાર્ય કાંતિલાલ
૧૯૬૫ કવિ લાવણ્યસમયકૃત નેમિરંગરત્નાકર છંદ – જેસલપુરા શિવલાલ
૧૯૬૫ કુંઅરબાઈનું મામેરું – દિવેટિયા ચેતન્યબાળા
૧૯૬૫ ગનીમની લડાઈનો પવાડો – મજમુદાર મંજુલાલ (+ અન્ય)
૧૯૬૫ કુવલયમાળા (ઉદ્યોતનસૂરિ) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૬૫ ભોજા ભગતનો કાવ્યપ્રસાદ – સાવલિયા મનસુખલાલ
૧૯૬૫ શ્રી સોમેશ્વરદેવરચિતં રામશતકમ્‌ – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૫ સુદામાચરિત્ર – અધ્વર્યુ વિનોદ
૧૯૬૫ હરિહરવિરચિત શંખપરાભવ વ્યાયોગ – સાંડેસરા ભોગીલાલ
૧૯૬૬ દશમસ્કંધ – જોશી ઉમાશંકર (+ ભાયાણી હરિવલ્લભ)
૧૯૬૬ પૃથ્વીચંદ્રચરિત્ર – ત્રિવેદી ભૂપેન્દ્ર, ત્રિવેદી અનસૂયા
૧૯૬૬ નંદીસૂત્રમ્‌ – પુણ્યવિજયજી મુનિ
૧૯૬૬ મદનમોહના – રાવળ અનંતરાય
૧૯૬૬ દશમસ્કંધ – શુક્લ રમેશ
૧૯૬૬ અભિમન્યુ આખ્યાન – અધ્વર્યુ વિનોદ (+ અન્ય)
૧૯૬૬ અભિમન્યુ આખ્યાન – પટેલ સોમભાઈ વી.
૧૯૬૬ દાસી જીવણનાં પદો – શ્રીમાળી દલપતભાઈ
૧૯૬૬, ૬૯ વિશેષાવશ્યક ભાષ્ય : ૧, ૨ – માલવણિયા દલસુખભાઈ
૧૯૬૭ સુદામાચરિત – આચાર્ય કાંતિલાલ
૧૯૬૭ સુદામાચરિત્ર – કોઠારી જયંત
૧૯૬૭ કસ્તુરચંદની વારતા – જાની રમેશ
૧૯૬૭ અખેગીતા – જોશી ઉમાશંકર (+ જોશી રમણલાલ)
૧૯૬૭ અભિમન્યુ આખ્યાન – ત્રિવેદી ચિમનલાલ (+ અન્ય)
૧૯૬૭ અભિમન્યુ આખ્યાન – દવે ઈન્દ્રવદન
૧૯૬૭ સુદામાચરિત – દવે ઈન્દ્રવદન
૧૯૬૭ સુદામાચરિત – દેસાઈ હેમન્ત
૧૯૬૭ સુદામાચરિત – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૬૭ અભિમન્યુઆખ્યાન – પટેલ સોમાભાઈ વીરમદાસ
૧૯૬૭ કાદંબરી : ભાલણકૃત – શુક્લ રમેશ
૧૯૬૭ અભિમન્યુ આખ્યાન – શુક્લ રમેશ
૧૯૬૭ પ્રેમાનંદકૃત અભિમન્યુ આખ્યાન – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’
૧૯૬૮ અભિમન્યુ આખ્યાન – અધ્વર્યુ વિનોદ
૧૯૬૮ ચંદ્રચંદ્રાવતીની વાર્તા – પાઠક હીરા રામનારાયણ
૧૯૬૯ કવિ લાવણ્યસમયની લઘુ કાવ્યકૃતિઓ – જેસલપુરા શિવલાલ
૧૯૬૯ વિરાટ પર્વ – ત્રિવેદી ચિમનલાલ, શેઠ કનુભાઈ
૧૯૬૯ મીરાંબાઈનાં વધુ ગુજરાતી પદો, અને જીવનકવન [વિવેચન] – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૬૯ જૈન ઐતિહાસિક રાસમાળા : ભા. ૧ – દેસાઈ મોહનલાલ દલીચંદ
૧૯૬૯ વસંતવિલાસ – શુક્લ રમેશ
૧૯૭૦ સત કેરી વાણી – દવે મકરંદ
૧૯૭૦ સિંહાસનબત્રીસી – પટેલ રણજિત ‘અનામી’
૧૯૭૦ તુલસીવિવાહ (પ્રેમસખી પ્રેમાનંદ) – ઠક્કર હરિપ્રસાદ
૧૯૭૧-૧૯૮૦
૧૯૭૧ અનુભવમંજરી – જોશી જીવણલાલ
૧૯૭૧ નરસિંહ મહેતાકૃત આત્મચરિત્રનાં કાવ્યો – શાસ્ત્રી કેશવરામ કા.(+અન્ય)
૧૯૭૧ દયારામ રસધારા – જોશી જીવણલાલ છગનલાલ
૧૯૭૨ શિવદાસકૃત કામાવતી – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૭૨ અખા ભગતના છપ્પા : દશ અંગ – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૭૨ પ્રેમપચ્ચીસી – દવે જિતેન્દ્ર
૧૯૭૨ પ્રેમપચીસી – દવે મહેન્દ્ર અમૃતલાલ (+ અન્ય)
૧૯૭૨ કાન્હડદે પ્રબંધ : ખંડ ૧ – મહેતા કુંજવિહારી
૧૯૭૨ નેમિનાહચરિઉ – મોદી મધુસૂદન
૧૯૭૨ ન્યાયમંજરી ગ્રંથિભંગ – શાહ નગીનદાસ જીવણલાલ
૧૯૭૨ છક્કમુવએસો – મોદી મધુસૂદન
૧૯૭૩ આદિકવિની આર્ષવાણી – દવે ઈશ્વરલાલ
૧૯૭૩ હમ્મીરપ્રબંધ – પારેખ સોમાભાઈ
૧૯૭૩ તર્કસંગ્રહ – પુરાણી વિનોદચંદ્ર
૧૯૭૩ કુંવરબાઈનું મામેરું – મિસ્ત્રી ભૂપેન્દ્ર
૧૯૭૩ પ્રેમપચ્ચીસી : વિશ્વનાથ જાની – શાહ જગદીશચંદ્ર
૧૯૭૩ ગંગાધરપ્રણીતં ગંગાદાસપ્રતાપવિલાસનાટકમ્‌ – સાંડેસરા ભોગીલાલ
૧૯૭૩ અમૃતકલશકૃત હમ્મીર પ્રબંધ – સાંડેસરા ભોગીલાલ
૧૯૭૪ અંગદવિષ્ટિ [ચારણી] – ચંદરવાકર પુષ્કર
૧૯૭૪ કુંડલિયા જશરાજ હર ધોલાણિયા [ચારણી] – ચંદરવાકર પુષ્કર
૧૯૭૪ પ્રાચીન મધ્યકાલીન બારમાસ સંગ્રહ : ખંડ ૧ – જેસલપુરા શિવલાલ
૧૯૭૪ ભગવતીસૂત્ર – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૭૪ પંચદંડની વાર્તા – પારેખ સોમાભાઈ
૧૯૭૪ કુંવરબાઈનું મામેરું – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્‌’ (+ અન્ય)
૧૯૭૪ જૈન પ્રકરણસંગ્રહ – શાહ નગીનદાસ જીવણલાલ
૧૯૭૪ શિવભદ્રકાવ્ય – શાહ નીલાંજના
૧૯૭૪ સુદામાચરિત – નાયક રતિલાલ
૧૯૭૪ વસંતવિલાસ – નાયક રતિલાલ
૧૯૭૪ સણતુકુમાર ચરિત્ર – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય)
૧૯૭૫ માધવાનલ કામકંદલા પ્રબંધ : અંગ ૬ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ અન્ય)
૧૯૭૫ સુદામાચરિત્ર – ભટ્ટ ચંદ્રશંકર ‘શશિશિવમ્‌’ (+ અન્ય)
૧૯૭૫ પ્રાચીન ગુર્જર કાવ્યસંચય – ભાયાણી હરિવલ્લભ (+ નાહટા અગરચંદ)
૧૯૭૫ રણયજ્ઞ – વાળંદ નરોત્તમ
૧૯૭૫ ગંગા સતી એમ બોલિયાં રે – વોરા સુનંદા
૧૯૭૫ અનુભવબિન્દુ – શાહ જગદીશચંદ્ર
૧૯૭૫ મદનમોહના – શાહ જગદીશચંદ્ર (+ અન્ય)
૧૯૭૬ મદનમોહના – ઠાકર ભરતકુમાર
૧૯૭૬ અભિમન્યુ આખ્યાન – નાયક રતિલાલ
૧૯૭૬ શિવદાસકૃત કામાવતી – શાહ પ્રવીણકાન્ત
૧૯૭૭ પાલિ ગદ્ય-પદ્ય સંગ્રહ : બે ભાગ – ઠાકર જયન્ત
૧૯૭૭ કાન્હડદે પ્રબંધ : ખંડ ૨, ૩ – વ્યાસ કાન્તિલાલ
૧૯૭૭ પ્રાચીન કવિઓ અને તેમની કૃતિઓ (બીજી આ.) – દેસાઈ રમણિક શ્રીપતરાય [૧ : ૧૯૪૯]
૧૯૭૭, ૮૦, ૮૨ અખા ભગતના છપ્પા : ભા. ૧, ૨, ૩ – ત્રિવેદી અનસૂયા (+ ભૂપેન્દ્ર ત્રિવેદી)
૧૯૭૮ નરહરિની જ્ઞાનગીતા – જોષી સુરેશ
૧૯૭૮ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ – દોશી (પંડિત) બેચરદાસ
૧૯૭૮ મૃગાવતીચરિત્ર ચોપાઈ (સમયસુંદર) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૭૮ પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહ (૧૯૨૦ની આવૃત્તિનું પુ. મુ.) – દલાલ ચિમનલાલ. ડી.
૧૯૭૮, ૭૯ પ્રેમાનંદની કાવ્યકૃતિઓ : ખંડ ૧, ૨ – જેસલપુરા શિવલાલ (+ કે. કા. શાસ્ત્રી)
૧૯૭૯ બ્રહ્માનંદ પદાવલિ – દવે ઈશ્વરલાલ
૧૯૭૯ આપણાં ફાગુકાવ્યો – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૭૯ કમળના તંતુ [‘જાતકવાર્તા’ની સંવ. આ.] – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૦ અખા ભગતનાં ગુજરાતી પદ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા)
૧૯૮૦ ભાગવત એકાદશ સ્કંધ – પટેલ અશ્વિનભાઈ
૧૯૮૦ ઓખાહરણ – રોહડિયા રતુદાસ
૧૯૮૦ નલદવદંતી પ્રબંધ (ગુણવિનયકૃત) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૮૦ થાવચ્યાસુતિરિષિ ચોપાઈ (સમયસુંદર) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૮૧-૧૯૯૦
૧૯૮૧ સ્વામીનારાયણ સંત સાહિત્ય – ચૌધરી રઘુવીર
૧૯૮૧ નરસિંહ મહેતાની કાવ્યકૃતિઓ – જેસલપુરા શિવલાલ
૧૯૮૧ જ્ઞાનચંદ્રોદય નાટક – શાહ નગીનદાસ જીવણલાલ
૧૯૮૧ નલરાયદવદંતી ચરિત્ર (ઋષિવર્ધન) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૮૧ ભારતીય કથાસાહિત્ય – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૧ કાવ્યસંચય : ૧ (મધ્યકાળ) – રાવળ અનંતરાય, પાઠક હીરાબેન
૧૯૮૨ સુદામાચરિત – અમીન ચંદ્રકાન્ત
૧૯૮૨ ઓખાહરણ – અમીન ચંદ્રકાન્ત
૧૯૮૨ અખાભગતના છપ્પા : ભા. ૩ – ત્રિવેદી અનસૂયા (+ ભૂપેન્દ્ર ત્રિવેદી)
૧૯૮૩ વસ્તાનાં પદો – જોષી સુરેશ
૧૯૮૩ ધન્નાશાલિભદ્ર ચોપાઈ (ગુણવિનય) – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૮૩ ભોજા ભગતની વાણી – સાવલિયા મનસુખલાલ
૧૯૮૩ આરામશોભા રાસ (જિનહર્ષ) – કોઠારી જયંત (+ જોશી કીર્તિદા)
૧૯૮૪ અમરગાથા – આચાર્ય કનુભાઈ
૧૯૮૪ દયારામનાં કાવ્યો – દવે સુભાષ
૧૯૮૪ બે લઘુરાસકૃતિઓ – શાહ રમણલાલ ચીમનલાલ
૧૯૮૪ નરસિંહ મહેતાનાં પદો – રાવળ અનંતરાય
૧૯૮૫ અખાની કવિતા – જોશી રમણલાલ
૧૯૮૫ લગ્નગીતો – મહેતા દેવી
૧૯૮૫ ગુર્જરી કંઠાભરણ પ્રાચીન-મધ્યકાલીન – વ્યાસ કાન્તિલાલ
૧૯૮૫ રસકલા અને ધર્મકલા – વ્યાસ ચંદ્રકાંત ‘ચંપૂ’
૧૯૮૬ ત્રણ ગુજરાતી ગીતા – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૮૬ ચતુરચાલીસી – દવે મહેન્દ્ર અમૃતલાલ
૧૯૮૬ સૂકિતરત્નકોશ – શાહ નીલાંજના
૧૯૮૬ ભણે શિવાનંદ સ્વામી – ત્રિવેદી ભૂપેન્દ્ર
૧૯૮૭ મનુસ્મૃતિ – પુરાણી વિનોદચંદ્ર
૧૯૮૭ મોસાળાચરિત્ર (વિશ્વનાથ જાની) – દવે મહેન્દ્ર અમૃતલાલ
૧૯૮૮ હરિ વેણ વાય છે રે હો વંનમાં – ભાયાણી હરિવલ્લભ
૧૯૮૯ સહજસુંદરની રાસકૃતિઓ – વોરા નિરંજના શ્વેતકેતુ
૧૯૮૯ આરામશોભા રાસમાળા – કોઠારી જયંત
૧૯૮૯ ગોકુળમાં ટહુક્યા મોર – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૦ નંદબત્રીસી – ભાયાણી હરિવલ્લભ (+ અન્ય)
૧૯૯૧-૨૦૦૦
૧૯૯૧ ગંગા સતીનાં ભજનો – દવે નીપા
૧૯૯૧ પાંડવલા – ભાયાણી હરિવલ્લભ (+ વોરા નિરંજના)
૧૯૯૩ રામચરિત માનસ; ચાર વેદ – તન્ના જ્યોત્સ્ના
૧૯૯૩ યશોવિજય સ્વાધ્યાયગ્રંથ – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’
૧૯૯૩ મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય – કોઠારી જયંત (+ શાહ કાંતિભાઈ)
૧૯૯૩ જાતકકથા મંજૂષા – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૪ મધ્યકાલીન ગુજરાતી ઊર્મિકાવ્યો – જાની બળવંત
૧૯૯૪ શાલિભદ્રસૂરિકૃત ભરતેશ્વર બાહુબલિ રાસ – જાની બળવંત
૧૯૯૪ અખાકૃત ‘પંચીકરણ’ – ત્રિવેદી ભૂપેન્દ્ર (+ ત્રિવેદી અનસૂયા)
૧૯૯૫ મહાભારત – તન્ના જ્યોત્સ્ના
૧૯૯૫ છંદોનુશાસન [હેમચંદ્રાચાર્ય] (સંપા. + અનુ.) – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૬ સંતવાણી : તત્ત્વ અને તંત્ર – જાની બળવંત
૧૯૯૬* મૂળદાસનાં પદો – રાજ્યગુરુ નિરંજન
૧૯૯૭ જૈન સાહિત્યની ગઝલો – શાહ કવિનચંદ્ર
૧૯૯૭ નરસિંહ પદમાલા – કોઠારી જયંત
૧૯૯૭ બારહખર કક્ક (મહાચંદ્ર મુનિ) – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૭ રવિએ રમતાં દીઠો – ગોહિલ નાથાલાલ
૧૯૯૮ મધ્યયુગીન ઊર્મિકાવ્યો – ત્રિવેદી ચિમનલાલ
૧૯૯૮ હરદાસજી મિસણકૃત સભાપર્વ – રોહડિયા અંબાદાન
૧૯૯૮ સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’
૧૯૯૮ જૈન અને બૌદ્ધ મત : સંક્ષિપ્ત ઇતિહાસ અને સિદ્ધાંતો – શાહ કાન્તિલાલ ‘કાન્તિભાઈ બી. શાહ’
૧૯૯૮ તરંગવતી – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૮ વસુદેવહિંડી મધ્યખંડ – ભાયાણી હરિવલ્લભ, + શાહ રમણીક
૧૯૯૯ બૃહત્‌ કાવ્યદોહન : ભા. ૨ પદમૂલક (ઈ. સૂ. દેસાઈનુ પુનઃ) – સલ્લા મનસુખલાલ
૧૯૯૯ આણંદા (આનંદતિલક) – ભાયાણી હરિવલ્લભ
૧૯૯૯ ભાણદાસના ગરબા – શાસ્ત્રી કેશવરામ કા.
૧૯૯૯ અખાના ચાબખા – ત્રિવેદી ભૂપેન્દ્ર, ત્રિવેદી અનસૂયા
૧૯૯૯ સંદેશરાસક (સંશોધિત બીજી આ.) – ભાયાણી હરિવલ્લભ [૧ : ૧૯૪૫]
૧૯૯૯, ૨૦૦૦ હરદાસ મિસણ કૃત, જાલંધર પુરાણ : ૧, ૨ – રોહડિયા અંબાદાન