ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/સ/સંજીવની
Jump to navigation
Jump to search
સંજીવની
સરોજ પાઠક
સંજીવની (સરોજ પાઠક; ‘વિરાટ ટપકુ’, ૧૯૬૬) આત્મઘાત પર સંશોધન કરતી સંજીવની સંસ્થામાં તાલીમાર્થી તરીકે કાર્ય કરતાં સપ્રુ અને હારૂન પાસે પાંચ નંબરની ફાઈલનો દર્દી ખોટી ઓળખાણ આપી માહિતી લઈ જઈ ૧૭ નંબરની ફાઈલના દર્દીની જેમ આપઘાત કરે છે આને કારણે બંને તાલીમાર્થી અત્યંત હતાશ છે. વાર્તા આત્મઘાતની સંભાળ લેનારાઓમાં પ્રવર્તતી આત્મઘાતક વૃત્તિની આસપાસ ફરે છે.
ચં.