ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગંગેવદાસ
Jump to navigation
Jump to search
ગંગેવદાસ [ ]: માહુરાના શિષ્ય. એમનાં ૨ પદ મુદ્રિત મળે છે તેમાં યોગમાર્ગ અને ભક્તિમાર્ગની પરિભાષામાં પીરની સ્તુતિ છે. કૃતિ :૧. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૨. ભજનસાગર:૧. [ર.સો.]