ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મહીમેરુ
Jump to navigation
Jump to search
મહીમેરુ [ ] : અંચલગચ્છના જૈન સાધુ. ૯૪૩ કડીના ‘આરાધનાવિધિ’ (લે.સં.૧૭મી સદી)ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.[ગી.મુ.]