મહીન્દ્રસિંહ(સૂરિ) [ ] : જૈન સાધુ. ૭ કડીની ગહૂંલી(મુ.)ના કર્તા. કૃતિ : ગહૂંલી સંગ્રહનામા ગ્રંથ; ૧, પ્ર. શ્રાવક ખીમજી ભી. માણેક, ઈ.૧૮૯૧.[કી.જો.]