The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
મૂળચંદ [ ] : જૈન. પિતાનામ પ્રભુદાસ. રાજુલના વિરહભાવને વ્યક્ત કરતી ૧૫ તિથિઓની ‘ગરબી’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાકાસુધા : ૨.[કી.જો.]