ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/મ/મૂળચંદજી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મૂળચંદજી [ઈ.૧૭૯૯માં હયાત] : જૈન સાધુ. ‘ઇલાચીકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૯)ના કર્તા. તેઓ મૂલચંદજી-૧ હોવાની સંભાવના છે. સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]