The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
લાઘારામ [ ] : સારસ્વત બ્રાહ્મણ. પિતા નામ વિશ્રામ. આ કવિનાં ૧૦ અને ૪ કડીનાં ૨ પદ(મુ.) તથા ૪૦ કડીની કળિયુગ વિશેની ગરબી(મુ.) મળે છે.
કૃતિ : ભસાસિંધુ. [કી.જો.]