ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વખતચંદ્ર-૨
Jump to navigation
Jump to search
વખતચંદ્ર-૨ [ ] : જૈન સાધુ. પદ્મચંદ્રસૂરિસંતાનીય. ૩ ઢાળની ‘વીશસ્થાનકતપની સઝાય’(મુ.)ના કર્તા. કૃતિ : ષટ્દ્રવ્યનયવિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. મંગળદાસ લલ્લુભાઈ, સં. ૧૯૬૯. [ગી.મુ.]