The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
સમાત/સામતો [ ] : બારોટ. ૯ કડીના ૧ ભજન (મુ.) તથા કેટલાક સુબોધક સોરઠા (૪ મુ.)ના કર્તા.
કૃતિ : ૧. કાઠિયાવાડી સાહિત્ય : ૨, સં. કાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩; ૨. સતવાણી.[શ્ર.ત્રિ.]