મંગલમ્/આવો મેઘરાજા
Jump to navigation
Jump to search
આવો મેઘરાજા
આવો મેઘરાજા…
વગડાવો વાજાં…
પી પી પી પી પોમ…પોમ (૨)
મુશળધાર… મુશળધાર
વરસો પાણીડાંની ધાર…
સરસર સરસર…સોમ…સોમ (૨) આવો૦
રેલમછેલ… રેલમછેલ
નદીનાળાં રેલમછેલ
છલબલ…છલબલ…છોમ…છોમ (૨) આવો૦