The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૧૧૧.લોયણ
લોયણ
આ જ્ઞાનમાર્ગી સંત સ્ત્રીકવિએ, પશ્ચાત્તાપ કરતા લાખાને સંબોધતાં હોય એ રીતે રચેલાં, પચાસેક પદોમાં નિર્ગુણભક્તિમહિમા તથા સદ્ગુરુમહિમાનું આલેખન માર્મિકતાથી અને આર્દ્ર ભક્તિભાવપૂર્વક કરેલું છે. એમની ભજનવાણી ઘણી લોકપ્રિય છે.