The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
[3]
દો દો દીપક જોડ, મંદર મેં પોઢતે,
નારી સાથે નેહ, પલક ના તોડતે.
ચુઆ ચઁદન ફૂલેલ, કે કાયા ચામકી,
મરદ ગરદ હો જાય, દવાઈ રામકી.