મગદળ બાંધે બાર, સુખમ્મણ શોભતે, હસ હસ ખાતે પાન, પીતાંબર ઓઢતે. ચાકર લેતે સાથ, સહેલી ચાર બે, ભજન વિના બે કામ, ગયે નર હાર બે.