ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૦

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૯૬૦
અનાવરણ છગનલાલ પરમાર
કેતકી અને કાંટા ઓમપ્રકાશ ખન્ના
ખરતા તારા જિતુભાઈ મહેતા
ખોવાયો ધરતીને આંગણે હરીશ વ્યાસ
ગુજરાતી ટૂંકી વાર્તા સંપા. મનસુખલાલ ઝવેરી
ઘરવટ અને બીજી વાતો પન્નાલાલ પટેલ
તિલોત્તમા પન્નાલાલ પટેલ
દીપ પ્રદીપ
ધરતીનાં અમી મણિભાઈ આર. પટેલ
નિકુંજ ધૂમકેતુ
પીતાંબર પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ પીતાંબર પટેલ
ફિરદોસનાં ફૂલ કલીમુદ્દીન અબ્દુલહુસેન હુસેની
મોટી વહુ મોહનલાલ પટેલ
રસિકપ્રિયા વિઠ્ઠલ પંડ્યા
લાગણીનાં ફૂલ જયવદન પટેલ